થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૬
એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહિ, પણ જાગતા તથા સાવધાન રહીએ.થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Thessalonians 5:6
- so then let’s not sleep, as the rest do, but let’s watch and be sober.
- हिन्दी — 1 थिस्सलुनीकियों ५:६
- इसलिए हम औरों की समान सोते न रहें, पर जागते और सावधान रहें।
સંદર્ભમાં
૪પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવી પડે.
૫તમે સઘળાં અજવાળાનાં અને દિવસના દીકરાઓ છો; આપણે રાતનાં કે અંધકારનાં સંતાનો નથી.
૬એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહિ, પણ જાગતા તથા સાવધાન રહીએ.
૭કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે અને દારૂ પીનારાઓ રાત્રે છાકટા થાય છે.
૮પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર અને ઉદ્ધારની આશાનો ટોપ પહેરીને સાવધાન રહીએ.
