તિમોથીને પહેલો પત્ર ૧:૬
જે ચુકી જઈને કેટલાક નકામી વાતો કરવા લાગ્યા છે.તિમોથીને પહેલો પત્ર ૧:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Timothy 1:6
- from which things some, having missed the mark, have turned away to vain talking,
- हिन्दी — 1 तीमुथियुस १:६
- इनको छोड़कर कितने लोग फिरकर बकवाद की ओर भटक गए हैं,
સંદર્ભમાં
૪અને દંતકથાઓ પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ધ્યાન ન આપે; કેમ કે એવી વાતો, ઈશ્વરની યોજના કે જે વિશ્વાસ દ્વારા છે તેને આગળ વધારવાને બદલે ખોટા વાદવિવાદ ઊભા કરે છે.
૫આ આજ્ઞાનો મુખ્ય હેતુ પ્રેમ છે કે જે શુદ્ધ હૃદય, સારા અંતઃકરણ તથા ઢોંગ વગરના વિશ્વાસથી છે,
૬જે ચુકી જઈને કેટલાક નકામી વાતો કરવા લાગ્યા છે.
૭તેઓ નિયમશાસ્ત્રના શિક્ષક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂર્વક બોલે છે તે તેઓ પોતે સમજતા નથી.
૮પણ આપણે તો જાણીએ છીએ કે, જો નિયમશાસ્ત્રનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે.
