તિમોથીને પહેલો પત્ર ૪:૧૧
આ બાબતોનો આદેશ આપજે તથા શીખવજે.તિમોથીને પહેલો પત્ર ૪:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Timothy 4:11
- Command and teach these things.
- हिन्दी — 1 तीमुथियुस ४:११
- इन बातों की आज्ञा दे और सिखाता रह।
સંદર્ભમાં
૯આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે.
૧૦તેથી આપણે તેને સારું મહેનત તથા સંઘર્ષ કરીએ છીએ, કેમ કે આપણી આશા જીવંત ઈશ્વરમાં છે, જે સર્વ મનુષ્યોના, સવિશેષ વિશ્વાસીઓના ઉદ્ધારકર્તા છે.
૧૧આ બાબતોનો આદેશ આપજે તથા શીખવજે.
૧૨તારી યુવાવસ્થાનો કોઈ તિરસ્કાર કરે નહિ; પણ વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે.
૧૩હું આવું ત્યાં સુધી જાહેર શાસ્ત્રવાંચન, બોધ આપવા તથા શિક્ષણ આપવામાં ધ્યાન આપજે.
