તિમોથીને પહેલો પત્ર ૫:૨૫
તે જ પ્રમાણે કેટલાકનાં સારાં કામ જગજાહેર છે, તેની સામે જે જાહેર નથી તે પણ ગુપ્ત રહી શકતા નથી.તિમોથીને પહેલો પત્ર ૫:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Timothy 5:25
- In the same way also there are good works that are obvious, and those that are otherwise can’t be hidden.
- हिन्दी — 1 तीमुथियुस ५:२५
- वैसे ही कुछ भले काम भी प्रगट होते हैं, और जो ऐसे नहीं होते, वे भी छिप नहीं सकते।
સંદર્ભમાં
૨૩હવેથી એકલું પાણી ન પીતો, પણ તારા પેટને લીધે તથા તારી વારંવારની બિમારીઓને લીધે, થોડો દ્રાક્ષાસવ પણ પીજે.
૨૪કેટલાક મનુષ્યોનાં પાપ જાહેર હોવાથી તેમનો ન્યાય પહેલાં થાય છે પણ કેટલાકનાં પછીથી જાહેર થાય છે.
૨૫તે જ પ્રમાણે કેટલાકનાં સારાં કામ જગજાહેર છે, તેની સામે જે જાહેર નથી તે પણ ગુપ્ત રહી શકતા નથી.
