તિમોથીને પહેલો પત્ર ૫:૭
આ વાતો આગ્રહથી તેઓને જણાવ કે તેઓ ઠપકાપાત્ર ન બને.તિમોથીને પહેલો પત્ર ૫:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Timothy 5:7
- Also command these things, that they may be without reproach.
- हिन्दी — 1 तीमुथियुस ५:७
- इन बातों की भी आज्ञा दिया कर ताकि वे निर्दोष रहें।
સંદર્ભમાં
૫તદુપરાંત ખરેખર વિધવા એ છે જે ત્યજી દેવાયેલ છે અને જેની આશા ઈશ્વરમાં છે અને રાતદિવસ વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે.
૬પણ જે સ્ત્રી સ્વછંદીપણામાં જીવે છે તે જીવતાજીવ મૂએલી છે.
૭આ વાતો આગ્રહથી તેઓને જણાવ કે તેઓ ઠપકાપાત્ર ન બને.
૮પણ જે માણસ પોતાનું અને વિશેષ કરીને પોતાના ઘરનું પૂરું કરતો નથી, તો તેણે વિશ્વાસનો નકાર કર્યો છે તથા તે અવિશ્વાસી કરતા પણ બદતર છે.
૯જો સાંઠ વર્ષની ઉપરની, પુનર્લગ્ન કર્યું હોય નહિ એવી,
