તિમોથીને પહેલો પત્ર ૬:૨૧
જેને માનીને કેટલાક વિશ્વાસથી દૂર ગયા છે. તારા પર કૃપા થાઓ. આમીન.તિમોથીને પહેલો પત્ર ૬:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Timothy 6:21
- which some profess, and thus have wandered from the faith. Grace be with you. Amen.
- हिन्दी — 1 तीमुथियुस ६:२१
- कितने इस ज्ञान का अंगीकार करके विश्वास से भटक गए हैं। तुम पर अनुग्रह होता रहे।
સંદર્ભમાં
૧૯ભવિષ્યને સારું પોતાને માટે પૂંજીરૂપી સારો પાયો નાખે, એ માટે કે જે ખરેખરું જીવન છે તેને તેઓ ધારણ કરે.
૨૦હે તિમોથી, તને જે સોંપેલું છે તે સાચવી રાખ, અને અધર્મી ખાલી બકવાસથી તથા વિરોધાભાસી વિચારધારાઓ જેને ખોટી રીતે જ્ઞાન કહેવાય છે તેના વિવાદથી દૂર રહે,
૨૧જેને માનીને કેટલાક વિશ્વાસથી દૂર ગયા છે. તારા પર કૃપા થાઓ. આમીન.
