2 કાળવૃતાંત ૧૦:૧૯
એમ, ઇઝરાયલે દાઉદના ઘર વિરુદ્ધ બળવો કર્યો, જે આજ દિવસ સુધી ચાલતો રહ્યો છે.2 કાળવૃતાંત ૧૦:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 10:19
- So Israel rebelled against David’s house to this day.
- हिन्दी — 2 इतिहास १०:१९
- और इस्राएल ने दाऊद के घराने से बलवा किया और आज तक फिरा हुआ है।
સંદર્ભમાં
૧૭પણ યહૂદિયાના નગરોમાં જે ઇઝરાયલી લોકો રહેતા હતા તેઓ પર રહાબામે રાજ કર્યું.
૧૮પછી રહાબામ રાજાએ હદોરામ, જે મજૂરોનો ઉપરી હતો અને જુલમથી કામ કરાવતો હતો તેને ઇઝરાયલના લોકો પાસે મોકલ્યો, પણ ઇઝરાયલના લોકોએ તેને પથ્થરે મારીને મારી નાખ્યો. તેથી રાજા તેના રથ પર બેસીને ઉતાવળે યરુશાલેમ નાસી ગયો.
૧૯એમ, ઇઝરાયલે દાઉદના ઘર વિરુદ્ધ બળવો કર્યો, જે આજ દિવસ સુધી ચાલતો રહ્યો છે.
