2 કાળવૃતાંત ૧૧:૬
તેણે બેથલેહેમ, એટામ, તકોઆ,2 કાળવૃતાંત ૧૧:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 11:6
- He built Bethlehem, Etam, Tekoa,
- हिन्दी — 2 इतिहास ११:६
- अर्थात् बैतलहम, एताम, तकोआ,
સંદર્ભમાં
૪‘ઈશ્વર આમ કહે છે: તમારે તમારા ભાઈઓ તથા સંબંધીઓની વિરુદ્ધ હુમલો કે લડાઈ કરવી નહિ. દરેક માણસ પોતપોતાના ઘરે પાછા જાઓ, કેમ કે આ કામ મારાથી થયું છે.’” તેથી તેઓએ ઈશ્વરનું કહ્યું માન્યું અને યરોબામની વિરુદ્ધ ન જતા તેઓ પોતપોતાને ઘરે પાછા ગયા.
૫રહાબામ યરુશાલેમમાં રહ્યો અને યહૂદિયાની સુરક્ષા માટે નગરો બાંધ્યાં.
૬તેણે બેથલેહેમ, એટામ, તકોઆ,
૭બેથ-સૂર, સોખો, અદુલ્લામ,
૮ગાથ, મારેશા, ઝીફ,
