2 કાળવૃતાંત ૧૩:૨૨
અબિયાના બાકીનાં કાર્યો, તેનું આચરણ અને તેનાં વચનો ઇદ્દો પ્રબોધકના ટીકાગ્રંથમાં લખેલાં છે.2 કાળવૃતાંત ૧૩:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 13:22
- The rest of the acts of Abijah, his ways, and his sayings are written in the commentary of the prophet Iddo.
- हिन्दी — 2 इतिहास १३:२२
- अबिय्याह के काम और उसकी चाल चलन, और उसके वचन, इद्दो नबी की कथा में लिखे हैं।
સંદર્ભમાં
૨૦અબિયાના દિવસો દરમિયાન યરોબામ ફરી બળવાન થઈ શક્યો નહિ; ઈશ્વરે તેને સજા કરી અને તે મરણ પામ્યો.
૨૧પરંતુ અબિયા બળવાન થતો ગયો; તેણે ચૌદ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં. તેને બાવીસ દીકરા તથા સોળ દીકરીઓ હતી.
૨૨અબિયાના બાકીનાં કાર્યો, તેનું આચરણ અને તેનાં વચનો ઇદ્દો પ્રબોધકના ટીકાગ્રંથમાં લખેલાં છે.
