2 કાળવૃતાંત ૧૫:૧
ઈશ્વરનો આત્મા ઓદેદના દીકરા અઝાર્યા પર આવ્યો.2 કાળવૃતાંત ૧૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 15:1
- The Spirit of God came on Azariah the son of Oded.
- हिन्दी — 2 इतिहास १५:१
- तब परमेश्वर का आत्मा ओदेद के पुत्र अजर्याह में समा गया,
સંદર્ભમાં
૧ઈશ્વરનો આત્મા ઓદેદના દીકરા અઝાર્યા પર આવ્યો.
૨તેથી તે આસાને મળીને બોલ્યો, “આસા તથા સમગ્ર યહૂદિયા અને બિન્યામીનના બધા લોકો, મારી વાત સાંભળો જ્યાં સુધી તમે ઈશ્વર સાથે રહેશો ત્યાં સુધી તેઓ તમારી સાથે રહેશે. તમે જો તેમને શોધશો તો તે તમને મળશે; પણ જો તમે તેમનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે.
૩હવે ઘણાં લાંબા સમયથી, ઇઝરાયલીઓ ખરા ઈશ્વરની ભક્તિ કરતા ન હતા. તેઓ સદ્દ્બોધ આપનાર યાજક વિનાના અને નિયમશાસ્ત્ર વિનાના હતા.
