2 કાળવૃતાંત ૧૫:૧૯
આસાની કારકિર્દીના પાંત્રીસમા વર્ષ સુધી ત્યાં એક પણ યુદ્ધ થયું નહિ.2 કાળવૃતાંત ૧૫:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 15:19
- There was no more war to the thirty-fifth year of Asa’s reign.
- हिन्दी — 2 इतिहास १५:१९
- राजा आसा के राज्य के पैंतीसवें वर्ष तक फिर लड़ाई न हुई।
સંદર્ભમાં
૧૭જો કે ઇઝરાયલમાંથી ધર્મ સ્થાનો કાઢી નંખાયા નહિ. તોપણ આસાનું હૃદય તેના દિવસોમાં ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ હતું.
૧૮તેના પિતાની પવિત્ર વસ્તુઓ તથા તેની પોતાની પવિત્ર વસ્તુઓ, એટલે સોનું તથા ચાંદીની વસ્તુઓ તે ઈશ્વરના ઘરમાં લાવ્યો.
૧૯આસાની કારકિર્દીના પાંત્રીસમા વર્ષ સુધી ત્યાં એક પણ યુદ્ધ થયું નહિ.
