2 કાળવૃતાંત ૪:૧૫
અને એક કુંડ અને તેની નીચે બાર બળદ બનાવ્યા.2 કાળવૃતાંત ૪:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 4:15
- one sea, and the twelve oxen under it.
- हिन्दी — 2 इतिहास ४:१५
- और उनके नीचे के बारह बैल बनाए।
સંદર્ભમાં
૧૩એ બે જાળીને માટે ચારસો દાડમ એટલે સ્તંભો ઉપરના કળશોને ઢાંકનાર દરેક જાળીને માટે દાડમની બબ્બે હારો બનાવી.
૧૪તેણે બાજઠો તથા તેના પરનાં કુંડાં પણ બનાવ્યાં.
૧૫અને એક કુંડ અને તેની નીચે બાર બળદ બનાવ્યા.
૧૬આ ઉપરાંત હીરામે ઘડા, પાવડા, ત્રિપાંખીયું ઓજાર તથા તેને લગતાં બીજાં કેટલાંક ઓજારો ઈશ્વરના સભાસ્થાનને માટે તથા સુલેમાન રાજાને માટે ચળકતા પિત્તળના બનાવ્યાં.
૧૭રાજાએ તેમને યર્દનના સપાટ પ્રદેશમાં સુક્કોથ તથા ઝેરેદાહની વચ્ચેની ચીકણી માટીની જમીનમાં ઢાળ્યાં.
