કરિંથીઓને બીજો પત્ર ૧૦:૧૮
કેમ કે જે પોતાની પ્રશંસા કરે છે તે નહિ, પણ જેની પ્રશંસા પ્રભુ કરે છે તે માન્ય થાય છે.કરિંથીઓને બીજો પત્ર ૧૦:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Corinthians 10:18
- For it isn’t he who commends himself who is approved, but whom the Lord commends.
- हिन्दी — 2 कुरिन्थियों १०:१८
- क्योंकि जो अपनी बड़ाई करता है, वह नहीं, परन्तु जिसकी बड़ाई प्रभु करता है, वही ग्रहण किया जाता है।
સંદર્ભમાં
૧૬કે જેથી તમારાથી આગળના પ્રાંતોમાં પણ અમે સુવાર્તા પ્રગટ કરીએ; અને બીજા હદમાં થયેલા સેવાકાર્ય વિષે અભિમાન કરીએ નહિ.
૧૭પણ ‘જે કોઈ ગર્વ કરે તે પ્રભુમાં ગર્વ કરે.’”
૧૮કેમ કે જે પોતાની પ્રશંસા કરે છે તે નહિ, પણ જેની પ્રશંસા પ્રભુ કરે છે તે માન્ય થાય છે.
