કરિંથીઓને બીજો પત્ર ૨:૧
પણ મેં પોતાને સારુ એવું નક્કી કર્યું, કે હું ફરી ખેદથી તમારી પાસે નહિ આવું.કરિંથીઓને બીજો પત્ર ૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Corinthians 2:1
- But I determined this for myself, that I would not come to you again in sorrow.
- हिन्दी — 2 कुरिन्थियों २:१
- मैंने अपने मन में यही ठान लिया था कि फिर तुम्हारे पास उदास होकर न आऊँ।
સંદર્ભમાં
૧પણ મેં પોતાને સારુ એવું નક્કી કર્યું, કે હું ફરી ખેદથી તમારી પાસે નહિ આવું.
૨કેમ કે જો હું તમને દુઃખી કરું, તો જે મારાથી દુઃખ પામ્યો તે વિના મને કોણ આનંદ આપે છે?
૩અને મેં તમને એ જ લખ્યું, એ સારુ કે જેઓથી મારે આનંદ પામવો, તેઓથી હું આવું ત્યારે મને દુઃખ ન થાય; હું તમારા બધા પર ભરોસો રાખું છું, કે મારો આનંદ તમારા સર્વનો છે.
