કરિંથીઓને બીજો પત્ર ૯:૧૫
ઈશ્વરના અવર્ણનીય દાન ઈસુ ખ્રિસ્તને માટે તેમની આભારસ્તુતિ થાઓ.કરિંથીઓને બીજો પત્ર ૯:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Corinthians 9:15
- Now thanks be to God for his unspeakable gift!
- हिन्दी — 2 कुरिन्थियों ९:१५
- परमेश्वर को उसके उस दान के लिये जो वर्णन से बाहर है, धन्यवाद हो।
સંદર્ભમાં
૧૩એટલે આ સેવાના પુરાવાથી, તેઓ, ખ્રિસ્તની સુવાર્તાની તમારી કબૂલાત પ્રત્યેની આધીનતા માટે તથા તેઓને માટે તથા સર્વને માટે તમારા દાનની પુષ્કળતાને માટે, ઈશ્વરનો મહિમા કરે છે.
૧૪તમારા પર ઈશ્વરની અધિક કૃપાને માટે તેઓ તમારે માટે પ્રાર્થના કરતાં તમારા માટે ઝંખે છે.
૧૫ઈશ્વરના અવર્ણનીય દાન ઈસુ ખ્રિસ્તને માટે તેમની આભારસ્તુતિ થાઓ.
