યોહાનનો બીજો પત્ર ૧:૨
જે સત્ય આપણામાં રહે છે, તે સર્વકાળ ટકવાનું છે તેને લીધે હું સત્યમાં તમારા પર પ્રેમ રાખું છું અને એકલો હું નહિ, પણ જે સઘળા સત્યને જાણે છે તેઓ પણ રાખે છે.યોહાનનો બીજો પત્ર ૧:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 John 1:2
- for the truth’s sake, which remains in us, and it will be with us forever:
- हिन्दी — 2 यूहन्ना १:२
- वह सत्य जो हम में स्थिर रहता है , और सर्वदा हमारे साथ अटल रहेगा;
સંદર્ભમાં
૧પસંદ કરેલી બહેનને તથા તેનાં બાળકોને લખનાર વડીલ.
૨જે સત્ય આપણામાં રહે છે, તે સર્વકાળ ટકવાનું છે તેને લીધે હું સત્યમાં તમારા પર પ્રેમ રાખું છું અને એકલો હું નહિ, પણ જે સઘળા સત્યને જાણે છે તેઓ પણ રાખે છે.
૩ઈશ્વરપિતાથી તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તથી કૃપા, દયા તથા શાંતિ આપણી સાથે સત્ય તથા પ્રેમમાં રહેશે.
૪જેમ આપણે પિતાથી આજ્ઞા પામ્યા, તેમ સત્યમાં ચાલતાં તારાં કેટલાક બાળકોને મેં જોયાં છે, માટે હું ઘણો ખુશ થાઉં છું.
