2 રાજાઓ ૨:૨૫
પછી એલિશા ત્યાંથી કાર્મેલ પર્વત પર ગયો અને ત્યાંથી તે સમરુન પાછો આવ્યો.2 રાજાઓ ૨:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 2:25
- He went from there to Mount Carmel, and from there he returned to Samaria.
- हिन्दी — 2 राजाओं २:२५
- वहाँ से वह कर्मेल को गया, और फिर वहाँ से सामरिया को लौट गया।
સંદર્ભમાં
૨૩પછી એલિશા ત્યાંથી બેથેલ જવા નીકળ્યો. અને તે રસ્તે ચાલતો હતો તેવામાં નાનાં બાળકો નગરમાંથી બહાર આવીને તેની મશ્કરી કરીને કહેવા લાગ્યા, “હે, ટાલવાળા આગળ જા! ટાલવાળા આગળ જા!”
૨૪એલિશાએ પાછળ ફરી તેઓને જોયાં અને ઈશ્વરના નામે તેમને શાપ આપ્યો. પછી બે રીંછડીઓએ જંગલમાંથી આવીને તેઓમાંના બેતાળીસ બાળકોને ફાડી નાખ્યાં.
૨૫પછી એલિશા ત્યાંથી કાર્મેલ પર્વત પર ગયો અને ત્યાંથી તે સમરુન પાછો આવ્યો.
