2 રાજાઓ ૨૫:૩૦
અને તેના બાકીના જીવન સુધી રોજ તેના ખર્ચને માટે તેને ભથ્થું મળતું હતું.2 રાજાઓ ૨૫:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 25:30
- and for his allowance, there was a continual allowance given him from the king, every day a portion, all the days of his life.
- हिन्दी — 2 राजाओं २५:३०
- और प्रतिदिन के खर्च के लिये राजा के यहाँ से नित्य का खर्च ठहराया गया जो उसके जीवन भर लगातार उसे मिलता रहा।
સંદર્ભમાં
૨૮તેણે તેના પ્રત્યે માયાળુ વર્તાવ રાખ્યો અને તેને બાબિલમાં પોતાની સાથેના બીજા રાજાઓ કરતાં ઊંચે આસને બેસાડયો.
૨૯એવીલ મરોદાખે યહોયાખીનના બંદીખાનાનાં વસ્ત્રો બદલાવ્યાં, યહોયાખીને તેના જીવનના સર્વ દિવસોમાં હંમેશા રાજાની મેજ પર ભોજન કર્યું.
૩૦અને તેના બાકીના જીવન સુધી રોજ તેના ખર્ચને માટે તેને ભથ્થું મળતું હતું.
