પિતરનો બીજો પત્ર ૩:૬
તેથી તે સમયની દુનિયા પાણીમાં ડૂબીને નાશ પામી.પિતરનો બીજો પત્ર ૩:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Peter 3:6
- by which means the world that existed then, being overflowed with water, perished.
- हिन्दी — 2 पतरस ३:६
- इन्हीं के द्वारा उस युग का जगत जल में डूबकर नाश हो गया। (उत्प. 7:11-21)
સંદર્ભમાં
૪અને કહેશે કે, ‘તેમના ઈસુના આગમનનું આશાવચન ક્યાં છે? કેમ કે પૂર્વજો ઊંધી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહ્યું છે.’”
૫કેમ કે તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે કે ઈશ્વરની આજ્ઞાથી આકાશો અગાઉથી હતાં અને પૃથ્વી પાણીથી તથા પાણીમાંથી બાંધેલી હતી.
૬તેથી તે સમયની દુનિયા પાણીમાં ડૂબીને નાશ પામી.
૭પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.
૮પણ પ્રિયો, આ એક વાત તમે ભૂલશો નહિ કે પ્રભુની દ્રષ્ટિએ એક દિવસ હજાર વર્ષોના જેવો અને હજાર વર્ષો એક દિવસના જેવા છે.
