2 શમુએલ ૨૦:૨૬
ઈરા યાઈરી દાઉદનો મુખ્ય વહીવટી સેવક હતો.2 શમુએલ ૨૦:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 20:26
- and Ira the Jairite was chief minister to David.
- हिन्दी — 2 शमूएल २०:२६
- और याईरी ईरा भी दाऊद का एक मंत्री था।
સંદર્ભમાં
૨૪અદોરામ વસૂલાતખાતા પર હતો અને અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો.
૨૫શવા શાસ્ત્રી હતો અને સાદોક તથા અબ્યાથાર યાજકો હતા.
૨૬ઈરા યાઈરી દાઉદનો મુખ્ય વહીવટી સેવક હતો.
