2 શમુએલ ૨૨:૨૩
કેમ કે તેમનાં સર્વ ન્યાયકૃત્યો મારી આગળ હતાં; તેમના વિધિઓથી હું દૂર ગયો નથી.2 શમુએલ ૨૨:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 22:23
- For all his ordinances were before me. As for his statutes, I didn’t depart from them.
- हिन्दी — 2 शमूएल २२:२३
- उसके सब नियम तो मेरे सामने बने रहे, और मैं उसकी विधियों से हट न गया।
સંદર્ભમાં
૨૧ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને બદલો આપ્યો છે.
૨૨કેમ કે મેં ઈશ્વરના માર્ગોનું પાલન કર્યું છે અને દુરાચાર કરીને હું મારા પ્રભુથી ફરી ગયો નથી.
૨૩કેમ કે તેમનાં સર્વ ન્યાયકૃત્યો મારી આગળ હતાં; તેમના વિધિઓથી હું દૂર ગયો નથી.
૨૪વળી હું તેમની આગળ નિર્દોષ હતો, મેં પાપમાં પડવાથી પોતાને સંભાળ્યો છે.
૨૫તે માટે ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે તથા તેમની દ્રષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે.
