2 શમુએલ ૨૨:૪૬
વિદેશીઓ ક્ષય પામશે અને તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા બહાર આવશે.2 શમુએલ ૨૨:૪૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 22:46
- The foreigners will fade away, and will come trembling out of their close places.
- हिन्दी — 2 शमूएल २२:४६
- परदेशी मुर्झाएँगे, और अपने किलों में से थरथराते हुए निकलेंगे।
સંદર્ભમાં
૪૪તમે મારા લોકના વિવાદોથી પણ મને છોડાવ્યો છે. વિદેશીઓનો અધિપતિ થવા માટે તમે મને સંભાળી રાખ્યો છે. જે લોકોને હું ઓળખતો નથી તેઓ મારી તાબેદારી કરશે.
૪૫વિદેશીઓ લાચારીથી મારે શરણ આવશે. મારા વિષે સાંભળતાં જ તેઓ મારો પડ્યો બોલ ઝીલશે.
૪૬વિદેશીઓ ક્ષય પામશે અને તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા બહાર આવશે.
૪૭ઈશ્વર જીવંત છે! મારા ખડકની પ્રશંસા હો! મારા ઉદ્ધારરૂપી ખડક સમાન ઈશ્વર ઊંચા મનાઓ.
૪૮એટલે જે ઈશ્વર મારા વૈરીઓનો બદલો લે છે, જે લોકોને મારી સત્તા નીચે લાવે છે.
