2 શમુએલ ૨૩:૨૮
સાલ્મોન અહોહી, મહારાય નટોફાથી.2 શમુએલ ૨૩:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 23:28
- Zalmon the Ahohite, Maharai the Netophathite,
- हिन्दी — 2 शमूएल २३:२८
- अहोही सल्मोन, नतोपाही महरै,
સંદર્ભમાં
૨૬હેલેસ પાલ્ટી, ઇક્કેશ તકોઈનો દીકરો ઈરા,
૨૭અબીએઝેર અનાથોથી, મબુન્નાય હુશાથી,
૨૮સાલ્મોન અહોહી, મહારાય નટોફાથી.
૨૯બાનાહ નટોફાથીનો દીકરો હેલેબ, બિન્યામીનના વંશજોમાંના ગિબયાના રિબાયનો દીકરો ઇત્તાય,
૩૦બનાયા પિરઆથોની, ગાઆશના નાળાંનો હિદ્દાય.
