2 શમુએલ ૬:૨૩
માટે શાઉલની દીકરી, મિખાલ તેના જીવનપર્યંત નિ:સંતાન રહી.2 શમુએલ ૬:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 6:23
- Michal the daughter of Saul had no child to the day of her death.
- हिन्दी — 2 शमूएल ६:२३
- और शाऊल की बेटी मीकल के मरने के दिन तक कोई सन्तान न हुई।
સંદર્ભમાં
૨૧દાઉદે મિખાલને જવાબ આપ્યો કે, મેં તે ઈશ્વરની આગળ નૃત્ય કર્યું છે, તેમણે મને તેમના લોકો, ઇઝરાયલ ઉપર રાજા તરીકે અભિષિક્ત કરવા સારું, તારા પિતા તથા તેના કુટુંબનાં સર્વને બદલે મને પસંદ કર્યો છે, માટે હું ઈશ્વરમાં હર્ષો ઉલ્લાસ કરીશ.
૨૨આના કરતાં પણ હું વધારે ‘હલકો’ થઈશ, હું મારી પોતાની દ્રષ્ટિમાં અપમાનિત થઈશ, પણ જે દાસીઓ મધ્યે તું બોલી છે, તેઓથી તો હું સન્માન પામીશ.
૨૩માટે શાઉલની દીકરી, મિખાલ તેના જીવનપર્યંત નિ:સંતાન રહી.
