2 શમુએલ ૮:૧૮
યહોયાદાનો દીકરો બનાયા કરેથીઓનો અને પલેથીઓનો ઉપરી હતો અને દાઉદના દીકરાઓ રાજાના મુખ્ય સલાહકાર હતા.2 શમુએલ ૮:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 8:18
- Benaiah the son of Jehoiada was over the Cherethites and the Pelethites; and David’s sons were chief ministers.
- हिन्दी — 2 शमूएल ८:१८
- करेतियों और पलेतियों का प्रधान यहोयादा का पुत्र बनायाह था; और दाऊद के पुत्र भी मंत्री थे।
સંદર્ભમાં
૧૬સરુયાનો દીકરો યોઆબ સૈન્યનો સેનાપતિ હતો. અને અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો.
૧૭અહિટૂબનો દીકરો સાદોક અને અબ્યાથારનો દીકરો અહીમેલેખ યાજકો હતા અને સરુયા સચિવ હતો.
૧૮યહોયાદાનો દીકરો બનાયા કરેથીઓનો અને પલેથીઓનો ઉપરી હતો અને દાઉદના દીકરાઓ રાજાના મુખ્ય સલાહકાર હતા.
