તિમોથીને બીજો પત્ર ૨:૧
માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સામર્થ્યવાન થા.તિમોથીને બીજો પત્ર ૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Timothy 2:1
- You therefore, my child, be strengthened in the grace that is in Christ Jesus.
- हिन्दी — 2 तीमुथियुस २:१
- इसलिए हे मेरे पुत्र, तू उस अनुग्रह से जो मसीह यीशु में है, बलवन्त हो जा।
સંદર્ભમાં
૧માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સામર્થ્યવાન થા.
૨જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે.
૩માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું દુઃખ સહન કર.
