તિમોથીને બીજો પત્ર ૩:૧
પણ એ જાણી લો કે અંતના દિવસોમાં સંકટના સમયો આવશે.તિમોથીને બીજો પત્ર ૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Timothy 3:1
- But know this: that in the last days, grievous times will come.
- हिन्दी — 2 तीमुथियुस ३:१
- पर यह जान रख, कि अन्तिम दिनों में कठिन समय आएँगे।
સંદર્ભમાં
૧પણ એ જાણી લો કે અંતના દિવસોમાં સંકટના સમયો આવશે.
૨કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપને અનાજ્ઞાંકિત, અનુપકારી, અશુદ્ધ,
૩પ્રેમ રહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, અસંયમી, જંગલી, શુભદ્વેષી,
