યોહાનનો ત્રીજો પત્ર ૧:૧૪
પણ હું તને જલ્દી મળવાની આશા રાખું છું ત્યારે આપણે મુખોમુખ વાત કરીશું.યોહાનનો ત્રીજો પત્ર ૧:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 3 John 1:14
- but I hope to see you soon. Then we will speak face to face. Peace be to you. The friends greet you. Greet the friends by name.
- हिन्दी — 3 यूहन्ना १:१४
- पर मुझे आशा है कि तुझ से शीघ्र भेंट करूँगा: तब हम आमने-सामने बातचीत करेंगे:
સંદર્ભમાં
૧૨દેમેત્રિયસ વિષે સઘળાં સારું બોલે છે; અને તેઓ જે કહે છે તે સાથે સત્ય સંમત થાય છે અને અમે પણ તેના વિષે સારું કહીએ છીએ અને તું જાણે છે કે અમારી સાક્ષી ખરી છે.
૧૩મારે તારા પર ઘણું લખવાનું હતું, પણ શાહી તથા કલમથી હું તારા પર લખવા માગતો નથી,
૧૪પણ હું તને જલ્દી મળવાની આશા રાખું છું ત્યારે આપણે મુખોમુખ વાત કરીશું.
૧૫તને શાંતિ થાઓ. મિત્રો તને કુશળતા કહે છે. સર્વના નામ લઈને મિત્રોને ક્ષેમકુશળ કહેજે.
