પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૩૦
પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા.પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 13:30
- But God raised him from the dead,
- हिन्दी — प्रेरितों के काम १३:३०
- परन्तु परमेश्वर ने उसे मरे हुओं में से जिलाया,
સંદર્ભમાં
૨૮મૃત્યુને યોગ્ય શિક્ષા કરાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહિ, તેમ છતાં પણ તેઓએ પિલાતને એવી વિનંતી કરી કે તેમને મારી નંખાવો.
૨૯તેમને વિષે જે લખ્યું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા.
૩૦પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા.
૩૧અને તેમની સાથે ગાલીલથી યરુશાલેમમાં આવેલા માણસોને ઘણાં દિવસ સુધી તે દર્શન આપતા રહ્યા, અને તેઓ હમણાં લોકોની આગળ તેમના સાક્ષી છે.
૩૨અને જે આશાવચનો આપણા પૂર્વજોને આપવામાં આવ્યા હતા તેનો શુભસંદેશ અમે તમારી પાસે લાવ્યા છીએ કે,
