પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૮
લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો, તે જન્મથી જ અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો.પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 14:8
- At Lystra a certain man sat, impotent in his feet, a cripple from his mother’s womb, who never had walked.
- हिन्दी — प्रेरितों के काम १४:८
- लुस्त्रा में एक मनुष्य बैठा था, जो पाँवों का निर्बल था। वह जन्म ही से लँगड़ा था, और कभी न चला था।
સંદર્ભમાં
૬ત્યારે તેઓ તે જાણીને લુકાનિયાનાં શહેરો લુસ્ત્રા તથા દેર્બેમાં તથા આસપાસના પ્રાંતોમાં વિખેરાઈ ગયા;
૭ત્યાં તેઓએ સુવાર્તા પ્રગટ કરી.
૮લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો, તે જન્મથી જ અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો.
૯તેણે પાઉલને બોલતાં સાંભળ્યો. પાઉલે તેની તરફ એક નજરે જોઈ રહીને તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે,
૧૦એ જાણીને મોટે સ્વરે કહ્યું કે, ‘તું પોતાને પગે સીધો ઊભો રહે.’ ત્યારે તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.
