પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૩
એવી રીતે પાઉલ તેઓની મધ્યેથી ચાલ્યો ગયો.પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 17:33
- Thus Paul went out from among them.
- हिन्दी — प्रेरितों के काम १७:३३
- इस पर पौलुस उनके बीच में से चला गया।
સંદર્ભમાં
૩૧કેમ કે તેણે એક દિવસ નિયત કર્યો છે કે જે દિવસે તે પોતાના ઠરાવેલા માણસ દ્વારા જગતનો અદલ ન્યાય કરશે; જે વિષે તેમણે તેમને મરણ પામેલાઓમાંથી સજીવન કરીને સર્વને ખાતરી કરી આપી છે.
૩૨હવે તેઓએ મરણ પામેલાઓના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાકે મશ્કરી કરી. પણ બીજાઓએ કહ્યું કે, અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું.’”
૩૩એવી રીતે પાઉલ તેઓની મધ્યેથી ચાલ્યો ગયો.
૩૪પણ કેટલાક માણસોએ પાઉલની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો; તેઓમાં અરિયોપાગસનો સભ્ય દિઓનુસીઅસ, તથા દામરિસ નામની એક સ્ત્રી, તેઓના ઉપરાંત બીજા પણ હતા.
