પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૯
ત્યારે તેઓએ યાસોનને તથા બીજાઓને જામીન પર છોડી દીધા.પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 17:9
- When they had taken security from Jason and the rest, they let them go.
- हिन्दी — प्रेरितों के काम १७:९
- और उन्होंने यासोन और बाकी लोगों को जमानत पर छोड़ दिया।
સંદર્ભમાં
૭યાસોને પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં રાખ્યા છે; અને તેઓ સર્વ કાઈસારની આજ્ઞાની વિરુદ્ધ થઈને કહે છે કે, ઈસુ (નામે) બીજો એક રાજા છે.’”
૮તેઓની એ વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા.
૯ત્યારે તેઓએ યાસોનને તથા બીજાઓને જામીન પર છોડી દીધા.
૧૦પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બૈરિયામાં મોકલી દીધા; અને તેઓ ત્યાં પહોંચીને યહૂદીઓના ભક્તિસ્થાનમાં ગયા.
૧૧થેસ્સાલોનિકાના લોક કરતા તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ મનની પૂરી આતુરતાથી વચનોનો અંગીકાર કરીને, એ વચનો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્ર તપાસતા હતા.
