પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૪૧
તેણે એ વાતો કહીને સભાને સમાપ્ત કરી.પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૪૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 19:41
- When he had thus spoken, he dismissed the assembly.
- हिन्दी — प्रेरितों के काम १९:४१
- और यह कह के उसने सभा को विदा किया।
સંદર્ભમાં
૩૯પણ જો કોઈ બીજી બાબતો વિષે તમે ન્યાય માંગતા હો, તો કાયદેસર નીમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે.
૪૦કેમ કે આજે કારણ વિના હંગામો થયો તે વિષે આપણી સામે ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે; અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણે આપી શકવાના નથી.
૪૧તેણે એ વાતો કહીને સભાને સમાપ્ત કરી.
