પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૮
તમે મારું મુખ ફરી જોશો નહિ એ જે વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા. તેથી તેઓ પાઉલને વિદાય આપવાને વહાણ સુધી ગયા.પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 20:38
- sorrowing most of all because of the word which he had spoken, that they should see his face no more. Then they accompanied him to the ship.
- हिन्दी — प्रेरितों के काम २०:३८
- वे विशेष करके इस बात का शोक करते थे, जो उसने कही थी, कि तुम मेरा मुँह फिर न देखोगे। और उन्होंने उसे जहाज तक पहुँचाया।
સંદર્ભમાં
૩૬એ પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણે પડીને તે સર્વની સાથે પ્રાર્થના કરી.
૩૭તેઓ સર્વ બહુ રડ્યા, અને પાઉલને ભેટીને તેઓએ તેને ચુંબન કર્યું.
૩૮તમે મારું મુખ ફરી જોશો નહિ એ જે વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા. તેથી તેઓ પાઉલને વિદાય આપવાને વહાણ સુધી ગયા.
