પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૩૨
ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘જો એ માણસે કાઈસારની પાસે દાદ માગી ન હોત તો એને છોડી દેવામાં આવત.’”પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 26:32
- Agrippa said to Festus, “This man might have been set free if he had not appealed to Caesar.”
- हिन्दी — प्रेरितों के काम २६:३२
- अग्रिप्पा ने फेस्तुस से कहा, “यदि यह मनुष्य कैसर की दुहाई न देता, तो छूट सकता था।”
સંદર્ભમાં
૩૦પછી રાજા, રાજ્યપાલ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઊઠ્યાં;
૩૧તેઓએ એકાંતમાં જઈને પરસ્પર વાત કરી કે, ‘એ માણસે મરણની શિક્ષા અથવા કેદની સજાને યોગ્ય કંઈ જ ગુનો કર્યો નથી.’”
૩૨ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘જો એ માણસે કાઈસારની પાસે દાદ માગી ન હોત તો એને છોડી દેવામાં આવત.’”
