પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧
આ રીતે અમારો બચાવ થયા પછી અમે જાણ્યું કે તે ટાપુનું નામ માલ્ટા હતું.પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 28:1
- When we had escaped, then they learned that the island was called Malta.
- हिन्दी — प्रेरितों के काम २८:१
- जब हम बच निकले, तो पता चला कि यह टापू माल्टा कहलाता है।
સંદર્ભમાં
૧આ રીતે અમારો બચાવ થયા પછી અમે જાણ્યું કે તે ટાપુનું નામ માલ્ટા હતું.
૨ત્યાંના વતનીઓએ અમારા પર ખૂબ પ્રેમ દર્શાવ્યો. કેમ કે તે વખતે વરસાદ વરસતો હતો અને ઠંડી પડતી હતી તેથી અગ્નિ સળગાવીને તેઓએ અમારા સર્વનો આવકાર કર્યો.
૩પાઉલે થોડાંક લાકડાં એકઠાં કરીને અગ્નિમાં નાખ્યાં, ત્યારે ગરમીને લીધે એક સર્પ તેમાંથી નીકળીને તેને હાથે વીંટળાઈ ગયો.
