પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૨
અમે સિરાકુસ બંદરે ત્રણ દિવસ સુધી રહ્યા.પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 28:12
- Touching at Syracuse, we stayed there three days.
- हिन्दी — प्रेरितों के काम २८:१२
- सुरकूसा में लंगर डाल करके हम तीन दिन टिके रहे।
સંદર્ભમાં
૧૦વળી તેઓએ અમને ઘણું માન આપ્યું, અમે પ્રવાસ શરુ કર્યો ત્યારે અમારે માટે જરૂરી સામગ્રી તેઓએ વહાણમાં મૂકી.
૧૧ત્રણ મહિના પછી આલેકસાંદ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેની નિશાની દિયોસ્કુરી હતી, તેમાં બેસીને અમે રવાના થયા.
૧૨અમે સિરાકુસ બંદરે ત્રણ દિવસ સુધી રહ્યા.
૧૩ત્યાંથી અમે વળાંક વળીને રેગિયમ આવ્યા, અને એક દિવસ પછી દક્ષિણનો પવન ફૂંકાવા લાગ્યો, જેથી અમે બીજે દિવસે પુતૌલી આવી પહોંચ્યા.
૧૪ત્યાં અમને (વિશ્વાસી) ભાઈઓ મળ્યા, તેઓની સાથે સાત દિવસ સુધી રહેવાને તેઓએ અમને વિનંતી કરી; ત્યાર બાદ અમે રોમમાં આવ્યા.
