પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૩૦
(પાઉલ) પોતાના ભાડાના ઘરમાં બે વર્ષ સુધી રહ્યો, જેઓ તેને ત્યાં આવતા તે સર્વનો તે આવકાર કરતો હતો.પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 28:30
- Paul stayed two whole years in his own rented house and received all who were coming to him,
- हिन्दी — प्रेरितों के काम २८:३०
- और पौलुस पूरे दो वर्ष अपने किराये के घर में रहा,
સંદર્ભમાં
૨૮તેથી જાણજો કે, ઈશ્વરે બક્ષેલા આ ઉદ્ધાર બિનયહૂદીઓની પાસે મોકલવામાં આવ્યો છે, અને તેઓ તો તે સ્વીકારશે જ.’”
૨૯(પાઉલે એ વાતો કહી રહ્યા પછી યહૂદીઓ પરસ્પર ઉગ્ર વિવાદ કરતા ચાલ્યા ગયા.)
૩૦(પાઉલ) પોતાના ભાડાના ઘરમાં બે વર્ષ સુધી રહ્યો, જેઓ તેને ત્યાં આવતા તે સર્વનો તે આવકાર કરતો હતો.
૩૧તે પૂરી હિંમતથી તથા અટકાવ સિવાય ઈશ્વરના રાજ્ય વિષે તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેનાં વચનોનો ઉપદેશ કરતો હતો.
