પ્રેરિતોનાં કૃત્યો ૫:૧૭
પણ પ્રમુખ યાજક તથા તેના સઘળા સાથીઓ જેઓ સદૂકી પંથના હતા, તેઓને ખૂબ ઈર્ષા આવી,પ્રેરિતોનાં કૃત્યો ૫:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 5:17
- But the high priest rose up, and all those who were with him (which is the sect of the Sadducees), and they were filled with jealousy
- हिन्दी — प्रेरितों के काम ५:१७
- तब महायाजक और उसके सब साथी जो सदूकियों के पंथ के थे, ईर्ष्या से भर उठे।
સંદર્ભમાં
૧૫એટલે સુધી કે તેઓએ માંદાઓને લાવીને પથારીઓ તથા ખાટલાઓ પર સુવાડ્યાં, જેથી પિતર પાસે થઈને જાય તો તેનો પડછાયો પણ તેઓમાંના કોઈનાં ઉપર પડે.
૧૬વળી યરુશાલેમની આસપાસનાં શહેરોમાંના ઘણાં લોક બીમારોને તથા અશુદ્ધ આત્માઓથી પીડાતાંઓને લઈને ત્યાં આવતા હતા, અને તેઓ બધાને સાજાં કરવામાં આવતાં હતાં.
૧૭પણ પ્રમુખ યાજક તથા તેના સઘળા સાથીઓ જેઓ સદૂકી પંથના હતા, તેઓને ખૂબ ઈર્ષા આવી,
૧૮અને પ્રેરિતોને પકડીને તેઓએ તેમને જેલમાં પૂર્યા.
૧૯પણ રાત્રે પ્રભુના સ્વર્ગદૂતે જેલના બારણાં ઉઘાડ્યાં, અને તેઓને બહાર લાવીને કહ્યું કે,
