પ્રેરિતોનાં કૃત્યો ૭:૧
ત્યારે પ્રમુખ યાજકે પૂછ્યું કે, “શું હકીકત આ પ્રમાણે છે?”પ્રેરિતોનાં કૃત્યો ૭:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 7:1
- The high priest said, “Are these things so?”
- हिन्दी — प्रेरितों के काम ७:१
- तब महायाजक ने कहा, “क्या ये बातें सत्य है?”
સંદર્ભમાં
૧ત્યારે પ્રમુખ યાજકે પૂછ્યું કે, “શું હકીકત આ પ્રમાણે છે?”
૨સ્તેફને કહ્યું કે, “ભાઈઓ તથા વડીલો, સાંભળો. આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાનમાં રહેવા આવ્યો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો, ત્યારે મહિમાવાન ઈશ્વરે તેને દર્શન આપીને
૩કહ્યું કે, ‘તું તારા દેશમાંથી તથા તારા સગામાંથી નીકળ, અને જે દેશ હું તને બતાવું તેમાં જઈને રહે’.
