પ્રેરિતોનાં કૃત્યો ૭:૪૭
પણ સુલેમાને તેમને સારુ ભક્તિસ્થાન નિર્માણ કર્યું.પ્રેરિતોનાં કૃત્યો ૭:૪૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 7:47
- But Solomon built him a house.
- हिन्दी — प्रेरितों के काम ७:४७
- परन्तु सुलैमान ने उसके लिये घर बनाया। (1 राजा. 6:1,2, 1 राजा. 6:14, 1 राजा. 8:19,20, 2 इति. 3:1, 2 इति. 5:1, 2 इति. 6:2, 2 इति. 6:10)
સંદર્ભમાં
૪૫આપણા પૂર્વજો, યહોશુઆ સહિત આ સાક્ષ્યમંડપને પોતાના ક્રમાનુસાર ઊંચકીને અન્ય દેશજાતિઓનું જેઓને ઈશ્વરે આપણા પૂર્વજોની આગળથી હાંકી કાઢી તેઓનું વતન પ્રાપ્ત કરીને તેમાં લાવ્યા તે સાક્ષ્યમંડપ દાઉદના સમય સુધી રહ્યો.
૪૬દાઉદ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ થઈ; તેમણે યાકૂબના ઈશ્વરને સારુ ઘર બનાવવાની રજા માગી.
૪૭પણ સુલેમાને તેમને સારુ ભક્તિસ્થાન નિર્માણ કર્યું.
૪૮તોપણ હાથે બાંધેલા ઘરમાં પરાત્પર ઈશ્વર રહેતા નથી; જેમ પ્રબોધક કહે છે તેમ,
૪૯‘સ્વર્ગ મારું રાજ્યાસન, તથા પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે સારુ કેવું નિવાસસ્થાન બાંધશો? એમ ઈશ્વર કહે છે અથવા મારું નિવાસસ્થાન કયું હોય?
