પ્રેરિતોનાં કૃત્યો ૮:૧૭
પછી પિતર તથા યોહાને તેઓ પર હાથ મૂક્યા, અને તેઓ પવિત્ર આત્મા પામ્યા.પ્રેરિતોનાં કૃત્યો ૮:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 8:17
- Then they laid their hands on them, and they received the Holy Spirit.
- हिन्दी — प्रेरितों के काम ८:१७
- तब उन्होंने उन पर हाथ रखे और उन्होंने पवित्र आत्मा पाया।
સંદર્ભમાં
૧૫તેઓએ ત્યાં પહોંચ્યાં પછી તેઓને સારુ પ્રાર્થના કરી કે તેઓ પવિત્ર આત્મા પામે;
૧૬કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈ પર પવિત્ર આત્મા ઊતર્યો નહોતો; પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા.
૧૭પછી પિતર તથા યોહાને તેઓ પર હાથ મૂક્યા, અને તેઓ પવિત્ર આત્મા પામ્યા.
૧૮હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડ્યા.
૧૯તેણે કહ્યું કે, તમે મને પણ એ અધિકાર આપો કે જેનાં પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે.
