પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૩
કેમ કે હું જોઉં છું કે તું કડવાશમાં અને પાપના બંધનમાં છે.પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 8:23
- For I see that you are in the poison of bitterness and in the bondage of iniquity.”
- हिन्दी — प्रेरितों के काम ८:२३
- क्योंकि मैं देखता हूँ, कि तू पित्त की कड़वाहट और अधर्म के बन्धन में पड़ा है।” (व्यव. 29:18, विला. 3:15)
સંદર્ભમાં
૨૧આ બાબતમાં તારે કશી લેવા દેવા નથી. કારણ કે તારું અંતઃકરણ ઈશ્વરની આગળ પ્રમાણિક નથી.
૨૨માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર, અને પ્રભુને પ્રાર્થના કર કે, કદાચ તારા અંતઃકરણના વિચાર તને માફ થાય.
૨૩કેમ કે હું જોઉં છું કે તું કડવાશમાં અને પાપના બંધનમાં છે.
૨૪ત્યારે સિમોને ઉત્તર આપ્યો કે, તમારી કહેલી વાતો મુજબ કંઈ પણ મને ના થાય તે માટે તમે મારે માટે પ્રભુને પ્રાર્થના કરો.
૨૫હવે ત્યાં સાક્ષી આપ્યા પછી તથા પ્રભુની વાત પ્રગટ કર્યા પછી સમરૂનીઓનાં ઘણાં ગામોમાં સુવાર્તા પ્રગટ કરીને તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.
