પ્રેરિતોનાં કૃત્યો ૮:૪
જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ બધે સુવાર્તા પ્રગટ કરતા ગયા.પ્રેરિતોનાં કૃત્યો ૮:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 8:4
- Therefore those who were scattered abroad went around preaching the word.
- हिन्दी — प्रेरितों के काम ८:४
- मगर जो तितर-बितर हुए थे, वे सुसमाचार सुनाते हुए फिरे।
સંદર્ભમાં
૨ધર્મનિષ્ઠ પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને સારુ ઘણો વિલાપ કર્યો.
૩પણ શાઉલે વિશ્વાસી સમુદાયને ભારે ત્રાસ આપ્યો, એટલે ઘેરેઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈને જેલમાં પૂર્યા.
૪જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ બધે સુવાર્તા પ્રગટ કરતા ગયા.
૫ફિલિપે સમારીઆ શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિષે પ્રચાર કર્યો.
૬ફિલિપે કહેલી વાતો સાંભળીને તથા કરેલા ચમત્કારિક ચિહ્નો જોઈને લોકોએ તેની વાતો પર એક ચિત્તે ધ્યાન આપ્યું.
