પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૫
ત્યારે લુદા તથા શારોનના બધા લોકો તેને જોઈને પ્રભુ તરફ વળ્યા.પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 9:35
- All who lived at Lydda and in Sharon saw him, and they turned to the Lord.
- हिन्दी — प्रेरितों के काम ९:३५
- और लुद्दा और शारोन के सब रहनेवाले उसे देखकर प्रभु की ओर फिरे।
સંદર્ભમાં
૩૩ત્યાં તેને એનિયસ નામે એક માણસ મળ્યો. તે પક્ષઘાતી હતો, અને આઠ વર્ષથી પથારીવશ હતો.
૩૪પિતરે તેને કહ્યું કે, એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે; ઊઠ, અને તારું બિછાનું ઉઠાવી લે. એટલે તે તરત જ ઊઠ્યો.
૩૫ત્યારે લુદા તથા શારોનના બધા લોકો તેને જોઈને પ્રભુ તરફ વળ્યા.
૩૬હવે જોપ્પામાં એક શિષ્યા હતી, તેનું નામ તાબીથા, એટલે દરકાસ, હતું; તે સ્ત્રી ભલાઈ કરવામાં તથા દાનધર્મ કરવામાં આગળ પડતી હતી.
૩૭તે દિવસોમાં એમ થયું કે તે બીમાર પડીને મરણ પામી. અને તેઓએ તેને સ્નાન કરાવીને મેડી પર સુવાડી.
