પ્રેરિતોનાં કૃત્યો ૯:૪૨
અને આખા જોપ્પામાં દરકાસના ચમત્કારની વાત ફેલાઈ, અને ઘણાંએ પ્રભુ પર વિશ્વાસ કર્યો.પ્રેરિતોનાં કૃત્યો ૯:૪૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 9:42
- This became known throughout all Joppa, and many believed in the Lord.
- हिन्दी — प्रेरितों के काम ९:४२
- यह बात सारे याफा में फैल गई; और बहुतों ने प्रभु पर विश्वास किया।
સંદર્ભમાં
૪૦પણ પિતરે તે સર્વને બહાર જવાનું કહી, ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરી, પછી મૃતદેહ તરફ ફરીને તેણે કહ્યું કે, તાબીથા, ઊઠ; ત્યારે તાબીથાએ પોતાની આંખો ખોલી, અને પિતરને જોઈને તે બેઠી થઈ.
૪૧પછી પિતરે તેને હાથ આપીને ઊભી કરી. અને સંતોને તથા વિધવાઓને બોલાવીને તેને જીવતી થયેલી બતાવી.
૪૨અને આખા જોપ્પામાં દરકાસના ચમત્કારની વાત ફેલાઈ, અને ઘણાંએ પ્રભુ પર વિશ્વાસ કર્યો.
૪૩પછી જોપ્પામાં સિમોન નામે એક ચમારને ત્યાં તે ઘણાં દિવસ સુધી રહ્યો.
