Skip to content
Methodist Church Nadiad
“પૃથ્વી પરના સર્વ લોકોમાંથી ફક્ત તમને જ મેં પસંદ કર્યા છે. તેથી હું તમારા સર્વ ગુનાઓ માટે તમને શિક્ષા કરીશ.”

આમોસ ૩:૨ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishAmos 3:2
“I have only chosen you of all the families of the earth. Therefore I will punish you for all of your sins.”
हिन्दीआमोस ३:२
“ पृथ्वी के सारे कुलों में से मैंने केवल तुम्हीं पर मन लगाया है , इस कारण मैं तुम्हारे सारे अधर्म के कामों का दण्ड दूँगा।

સંદર્ભમાં

હે ઇઝરાયલના લોકો, તમારી વિરુદ્ધ એટલે જે આખી પ્રજાને હું મિસરમાંથી બહાર કાઢી લાવ્યો, તેની વિરુદ્ધ આ જે વચનો યહોવાહ બોલ્યા તે સાંભળો,

“પૃથ્વી પરના સર્વ લોકોમાંથી ફક્ત તમને જ મેં પસંદ કર્યા છે. તેથી હું તમારા સર્વ ગુનાઓ માટે તમને શિક્ષા કરીશ.”

શું બે જણા સંપ કર્યા વગર, સાથે ચાલી શકે?

શું શિકાર હાથમાં આવ્યા વગર, સિંહ જંગલમાં ગર્જના કરે? શું કંઈ પણ પકડ્યા વગર, જુવાન સિંહનું બચ્ચું પોતાની ગુફામાંથી ત્રાડ પાડે ?

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.