ક્લોસ્સીઓને પત્ર ૩:૧૭
વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો, તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.ક્લોસ્સીઓને પત્ર ૩:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Colossians 3:17
- Whatever you do, in word or in deed, do all in the name of the Lord Jesus, giving thanks to God the Father through him.
- हिन्दी — कुलुस्सियों ३:१७
- वचन से या काम से जो कुछ भी करो सब प्रभु यीशु के नाम से करो , और उसके द्वारा परमेश्वर पिता का धन्यवाद करो।
સંદર્ભમાં
૧૫ખ્રિસ્તની શાંતિ કે જે પામવા માટે તમે એક શરીરમાં તેડાયેલા છો, તે તમારાં હૃદયોમાં રાજ કરે; અને તમે આભારસ્તુતિ કરો.
૧૬ખ્રિસ્તનું શિક્ષણ સર્વ જ્ઞાનમાં ભરપૂરતાથી તમારામાં રહે; ગીતો, સ્ત્રોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો અને આભારસહિત તમારા હૃદયોમાં પ્રભુની સમક્ષ ગાન કરો.
૧૭વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો, તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.
૧૮પત્નીઓ, જેમ પ્રભુમાં શોભે છે તેમ તમે તમારા પતિઓને આધીન રહો.
૧૯પતિઓ, તમે તમારી પત્નીઓ પર પ્રેમ રાખો અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ.
