ક્લોસ્સીઓને પત્ર ૪:૨
પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહો અને આભારસ્તુતિ કરીને જાગૃત રહો.ક્લોસ્સીઓને પત્ર ૪:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Colossians 4:2
- Continue steadfastly in prayer, watching in it with thanksgiving,
- हिन्दी — कुलुस्सियों ४:२
- प्रार्थना में लगे रहो , और धन्यवाद के साथ उसमें जागृत रहो;
સંદર્ભમાં
૧માલિકો, સ્વર્ગમાં તમારા માલિક છે, તેવું સમજીને તમે તમારા ચાકરો સાથે ન્યાયથી તથા સમાનતાથી વર્તન કરો.
૨પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહો અને આભારસ્તુતિ કરીને જાગૃત રહો.
૩ખ્રિસ્તનાં જે મર્મને સારું હું બંધનમાં છું, તે કહેવાને ઈશ્વર અમારે માટે સુવાર્તાનાં દ્વાર ઉઘાડે તે માટે અમારે સારુ પણ પ્રાર્થના કરો
૪કે, જેથી મારે જેમ બોલવું જોઈએ તેમ હું પ્રગટ કરું.
