ક્લોસ્સીઓને પત્ર ૪:૫
બિનવિશ્વાસીઓની સાથે ડહાપણથી વર્તો; સમયનો સદુપયોગ કરો.ક્લોસ્સીઓને પત્ર ૪:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Colossians 4:5
- Walk in wisdom toward those who are outside, redeeming the time.
- हिन्दी — कुलुस्सियों ४:५
- अवसर को बहुमूल्य समझकर बाहरवालों के साथ बुद्धिमानी से बर्ताव करो।
સંદર્ભમાં
૩ખ્રિસ્તનાં જે મર્મને સારું હું બંધનમાં છું, તે કહેવાને ઈશ્વર અમારે માટે સુવાર્તાનાં દ્વાર ઉઘાડે તે માટે અમારે સારુ પણ પ્રાર્થના કરો
૪કે, જેથી મારે જેમ બોલવું જોઈએ તેમ હું પ્રગટ કરું.
૫બિનવિશ્વાસીઓની સાથે ડહાપણથી વર્તો; સમયનો સદુપયોગ કરો.
૬તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત અને સારું લાગે એવું હોય કે, જેથી દરેકને યોગ્ય જવાબ આપવાનું તમે સમજી શકો.
૭પ્રભુમાં વહાલા ભાઈ, વિશ્વાસુ સેવક તથા સાથીદાસ તુખિકસ મારા વિષેની બધી માહિતી તમને આપશે.
